સમીકરણ $5 x-3 y=20$ નો આલેખ $x-$ અક્ષને બિંદુ ..........માં છેદે.
$(4,0)$
સમીકરણ $5 x+2 y=10$ નું $y-$ સ્વરૂપ ……… છે.
જો બિંદુ $(a, a-2)$ એ સમીકરણ $3 x+5 y=30$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિમત શોધો.
જો $F =$ …….. હોય, તો $F =\left(\frac{9}{5}\right) C +32$ માટે $F = C$ થાય.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$8 y-15=0$
જો $(4, 3)$ એ $3 x-4 y=k$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.