જો $(3, 2)$ એ સમીકરણ $5 x-a y=7$ નો એક ઉકેલ હોય, તો $a =$ ...........
$4$
$6$
$12$
$1$
જો $(2, 0)$ સુરેખ સમીકરણ $2x + 3y = k$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત …….. છે.
સુરેખ સમીકરણ $2x + 3y = 6$ નો આલેખ $x$- અક્ષને ………. બિંદુએ છેદે છે.
દર્શાવો કે બિંદુઓ $A (1, 2), B(-1, -16) $ અને $C(0, -7)$ એ સુરેખ સમીકરણ $y = 9x -7$ ના આલેખ પર આવેલા છે.
$x$-અક્ષને સમાંતર અને તેનાથી $3$ એકમ નીચે આવેલી રેખાને દર્શાવતા સમીકરણનો આલેખ દોરો.
સમીકરણ $3x + 4 = 12$ ના આલેખ પરના $x-$ અક્ષ અને $y-$ અક્ષ પરનાં બિંદુઓ શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.