4. Linear Equations in Two Variables
easy

સમીકરણ $3x + 4 = 12$ ના આલેખ પરના $x-$ અક્ષ અને $y-$ અક્ષ પરનાં બિંદુઓ શોધો. 

Option A
Option B
Option C
Option D

Solution

સુરેખ સમીકરણ $3x + 4y = 12$ નો આલેખ $x-$ અક્ષને છેદે તો $y = 0$ થાય. સુરેખ સમીકરણમાં $y = 0$ મૂકતાં, આપણી પાસે $3x = 12$ પરથી $x = 4$ મળશે.

આથી, માંગેલું બિંદુ $(4, 0)$ છે.

સુરેખ સમીકરણ $3x + 4y = 12$ નો આલેખ $y-$ અક્ષને છેદે તો $x = 0$ થાય. સુરેખ સમીકરણમાં $x = 0$ મૂકતાં, આપણી પાસે $4y = 12 $ પરથી $y = 3$ મળશે.

આથી, માંગેલું બિંદુ $(0, 3)$ છે.

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.