જો $x = \sqrt 7 + \sqrt 3 $ અને $xy = 4,$ તો ${x^4} + {y^4}=$

  • A

    $400$

  • B

    $368$

  • C

    $352$

  • D

    $200$

Similar Questions

જો ${({a^m})^n} = {a^{{m^n}}}$, તો $'m'$ ને $'n'$ ના સ્વરૂપ માં મેળવો.

સમીકરણ ${4.9^{x - 1}} = 3\sqrt {({2^{2x + 1}})} $ નો ઉકેલ મેળવો.

$x$ ની કેટલી કિમંતો સમીકરણ ${5^{x - 1}} + 5.{(0.2)^{x - 2}} = 26$ નું સમાધાન કરે.

જો ${x^y} = {y^x},$ તો ${(x/y)^{(x/y)}} = {x^{(x/y) - k}},$ કે જ્યાં $k = . . . . $

જો ${2^x} = {4^y} = {8^z}$ અને $xyz = 288,$ તો ${1 \over {2x}} + {1 \over {4y}} + {1 \over {8z}} = $