જો $z$ અને $z'$ એ સંકર સંખ્યા છે કે જેથી $z.z' = z$, તો $z' = $
$0 + i\,0$
$1 + 0i$
$0 + i$
$1 + i$
(b)According to condition $z'$ is multiplicative identity therefore $z' = 1 + 0i$. .
સમીકરણ $\frac{{(1 + i)x – 2i}}{{3 + i}}$ $ + \frac{{(2 – 3i)\,y + i}}{{3 – i}} = i$ નું સમાધાન કરે તેવી $x$ અને $y$ ની કિમત મેળવો.
જો $z\,\ne -i$ એ એવી સંકર સંખ્યા હોય કે જેથી $\frac{{z – i}}{{z + i}}$ એ શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય તો $z +\frac {1}{z}$ ની કિમત મેળવો.
$\frac{{2 + 3isin\;\theta }}{{1 – 2i\sin \theta }}$ એ $\theta $ ની કઇ કિંમત માટે શુદ્વ કાલ્પનિક સંખ્યા છે?
જો $(1 – i)^n = 2^n $ તો $n = $
$\frac{1}{{1 – \cos \theta + i\,\sin \theta }}$ નો વાસ્તવિક ભાગ મેળવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.