એકમ પધ્ઘતિ $ {u_1} $ અને $ {u_2} $ માં કોઇ રાશિના મૂલ્ય $ {n_1} $ અને $ {n_2} $ હોય તો

  • A

    $ {n_1}{u_1} = {n_2}{u_2} $

  • B

    $ {n_1}{u_1} + {n_2}{u_2} = 0 $

  • C

    $ {n_1}{n_2} = {u_1}{u_2} $

  • D

    $ ({n_1} + {u_1}) = ({n_2} + {u_2}) $

Similar Questions

લિસ્ટ-$I$ ને લિસ્ટ-$II$ સાથે યોગી રીતે જોડો 

List$-I$ List $-II$
$I-$ જૂલ (Joule) $A-$Henry $ \times $ Amp/sec
$ II-$ વોટ (Watt)  $B-$Farad  $ \times $ Volt
$ III-$ વોલ્ટ (Volt) $ C-$Coulomb  $ \times $ Volt
$ IV-$ કુલંબ (Coulomb) $D-$ Oersted $ \times $ cm
  $ E-$ Amp $ \times $ Gauss
  $ F-$ $Am{p^2}$ $ \times $ Ohm

 

આઘાત(impulse) નો એકમ શું થાય?

સૂચિ $I$ અને સૂચિ $II$ મેળવો.

  સૂચિ $I$   સૂચિ $II$
$(A)$ ટોર્ક $(I)$ $Nms^{-1}$
$(B)$ પ્રતિબળ $(II)$ $J\,kg^{-1}$
$(C)$ ગુપ્ત ઉષ્મા $(III)$ $Nm$
$(D)$ કાર્યત્વરા (પાવર) $(IV)$ $Nm^{-2}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો

  • [JEE MAIN 2022]

સૂચિ $I$ અને સૂચિ $II$ ને મેળવો. 

સૂચિ $I$ સૂચિ $II$
$(A)$ પૃષ્ઠતાણ $(I)$ $Kg m ^{-1} s ^{-1}$
$(B)$ દબાણ $(II)$ $Kg ms^{-1 }$
$(C)$ સ્નિગ્ધતા $(III)$ $Kg m ^{-1} s ^{-2}$
$(D)$ આઘાત $(IV)$ $Kg s ^{-2}$

નીચે આપેલા  વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો

  • [JEE MAIN 2023]

$ Newton/metr{e^{\rm{2}}} $ એ કોનો એકમ છે.