જો $\sin A = n\sin B,$ તો $\frac{{n - 1}}{{n + 1}}\tan \,\frac{{A + B}}{2} = $
$\sin \frac{{A - B}}{2}$
$\tan \frac{{A - B}}{2}$
$\cot \frac{{A - B}}{2}$
એકપણ નહિ.
જો $x + y = 3 - cos4\theta$ અને $x - y = 4 \,sin2\theta$ હોય તો
જો ત્રિકોણના બે ખૂણાઓનું sine મુલ્ય અનુક્રમે $\frac{5}{{13}}$ & $\frac{{99}}{{101}}$ હોય તો ત્રીજા ખૂણાનું cosine મુલ્ય ........... થાય
જો $\sin 2\theta + \sin 2\phi = 1/2$ અને $\cos 2\theta + \cos 2\phi = 3/2$, તો ${\cos ^2}(\theta - \phi ) = $
જો $\tan A = \frac{{1 - \cos B}}{{\sin B}},$ હોય તો $\tan 2A$ અને $\tan B$ નો સંબંધ મેળવો..
જો $\alpha$, $\beta$,$\gamma$ એ ધન સંખ્યાઓ છે કે જેથી $\alpha + \beta = \pi$ અને $\beta + \gamma = \alpha$ થાય તો $tan\ \alpha$= ................ (જ્યાં $\gamma \ne n\pi ,n \in I$ )