સમોષ્મી અને સમતાપી પ્રક્રિયાના આલેખનો ઢાળનો ગુણોત્તર કેટલો થાય?
$ 1/\gamma $
$ \gamma $
$ \gamma - 1 $
$ \gamma + 1 $
(b)Slope of adiabatic curve = $\gamma \times$ (Slope of isothermal curve)
સમોષ્મી વિસ્તરણ માટે નીચેનામાથી શું સાચું છે?
આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ દરમિયાન દબાણમાં આંશિક ફેરફાર
સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો $A$ અને $B$ ને એક બીજા સાથે એક સ્ટોપ કોક થી જોડેલ છે $A$ એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે $B$ સંપૂર્ણ ખાલી છે આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે આ પ્રક્રિયા ……….. છે.
$1 \,mol$ આદર્શ વાયુ $ \gamma = 1.4 $ નું સમોષ્મી સંકોચન કરી તાપમાન $27^°C$ થી $35^°C$ કરવામાં આવતાં આંતરિક ઊર્જામાં ……. $J$ ફેરફાર થાય? $ (R = 8.3\,J/mol.K) $
$18^oC$ રહેલા તાપમાને દ્વિ પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરતાં કદ મૂળથી આઠમાં ભાગનું થાય છે. સંકોચન પછી તાપમાન કેટલું થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.