$1 \,mol$ આદર્શ વાયુ $ \gamma = 1.4 $ નું સમોષ્મી સંકોચન કરી તાપમાન $27^°C$ થી $35^°C$ કરવામાં આવતાં આંતરિક ઊર્જામાં  ....... $J$  ફેરફાર થાય? $ (R = 8.3\,J/mol.K) $

  • A

    $-166$

  • B

    $166 $

  • C

    $-168 $

  • D

    $168 $

Similar Questions

એક બલૂનમાં $\left(32^{\circ} C \right.$ તાપમાને અને $1.7\;atm$ તાપમાને હીલિયમ વાયુ ભરેલ છે. જ્યારે બલૂન તૂટે ત્યારે તરત જ હીલિયમ વાયુનું વિસ્તરણ કેવું ગણી શકાય?

  • [JEE MAIN 2020]

જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે, $\frac{{{C_p}}}{{{C_v}}} = \frac{3}{2}$ 

$\mathrm{T}$ તાપમાને રહેલ $1$ મોલ વાયુ સ્મોષ્મીયરીતે વિસ્તરણ પામી તેનું ક્દ બમણું કરે છે. જો વાયુ માટે સમોજ્મીય અચળાંક $\gamma=\frac{3}{2}$ હોય તો, આ પ્રક્રિયા દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય. . . . . .છે.

  • [JEE MAIN 2024]

જો સમોષ્મી પ્રક્રિયા માટે $\gamma = 2.5$ તથા કદ તેના પ્રારંભીક કદ કરતા $1/8 $ ગણું હોય તો દબાણ $P' =.... $ (પ્રારંભીક દબાણ $= P$)

આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma  = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.

  • [AIEEE 2012]