- Home
- Standard 11
- Physics
7.Gravitation
medium
જો $400 \,kg$ દળનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ કક્ષામાં $200 \,m / s$ ઝડપે પરિભ્રમણ કરે છે તો તેની સ્થિતિઊર્જા ........ $MJ$ છે?
A
$-1.2$
B
$-8.0$
C
$-16$
D
$-2.4$
Solution
(c)
$PE =-2 KE$
$\quad=-2 \times 1 / 2 \times MV ^2$
given,
mass is $400\,kg , V =200\,m / s$
on substituting we get $PE =-400 \times 200 \times 200$
$=-16 \times 10^6\,J =-16$ megajoules $=-16\,MJ$
Standard 11
Physics