10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
easy

જો પદાર્થની વિશિષ્ટ ઉષ્મા અનંત હોય તો તેનો મતલબ.... 

A

પદાર્થ ઉષ્મા આપે છે 

B

પદાર્થ ઉષ્મા મેળવે છે

C

ઉષ્મા મેળવે કે આપે પરંતુ તાપમાનમાં ફેરફાર થતો નથી 

D

ઉપરના બધા જ 

(AIIMS-1997)

Solution

(c) $Q = m.c.\Delta \theta $ $\Rightarrow$ $c = \frac{Q}{{m.\Delta \theta }}$;

when $\Delta \theta = 0 \Rightarrow c = \infty $

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.