- Home
- Standard 11
- Physics
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
hard
સમુદ્રના કિનારે સમુદ્ર પરથી આવતાં પવનો શીતળ શાથી હોય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
પાણીની વિશિષ્ટ ઉષ્મા ઉંચી હોવાના કારણે, ઉનાળામાં જમીન કરતાં પાણી ખૂબ જ ધીમેથી ગરમ થાય છે. તેથી, જમીન પરની ગરમ હવા ઉંચે જતાં સમુદ્ર પરથી જે પવન આવે છે, તે પ્રમાણમાં ઠંડા હોય છે.
Standard 11
Physics