સમીકરણ $a x+3 y=21$ નો આલેખ બિંદુ $(5, 2)$ માંથી પસાર થાય, તો $a=$ ........
$7$
$3$
$5$
$6$
રમકડાંની દુકાનમાં એક બૅટની કિંમત એક બૉલની કિંમત કરતાં પાંચ ગણી છે.” આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
નીચે આપેલ પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ શોધો.
$3 x-24=0$
સમીકરણ $2 y+1=y+4$ ને ઉકેલો અને તેના ઉકેલને $(1)$ સંખ્યારેખા પર અને $(2)$ કાતેંજિય સમતલમાં દર્શાવો
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો
સુરેખ સમીકરણ $3x + 4 = 12$ ના આલેખ પર બિંદુ $(0, 3)$ આવેલું છે.
જેના ઉકેલના બિંદુના યામોના સરવાળો $10$ એકમ હોય તેવા સુરેખ સમીકરણનો આલેખ દોરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.