- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
easy
સમીકરણ $2 y+1=y+4$ ને ઉકેલો અને તેના ઉકેલને $(1)$ સંખ્યારેખા પર અને $(2)$ કાતેંજિય સમતલમાં દર્શાવો
Option A
Option B
Option C
Option D
Solution

$2 y+1=y+4$
$\therefore 2 y-y=4-1 \quad \therefore y=3$
આપેલ સમીકરણને એક ચલનું સમીકરણ તરીકે લેતાં, તેના ઉકેલ $y = 3$ ને સંખ્યારેખા પર નીચે મુજબ દર્શાવાય
આપેલ સમીકરણના ઉકેલ $y = 3$ ને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે $0 x+y=3$ તરીકે દર્શાવાય.
આ સમીકરણના ત્રણ ઉકેલ $(0, 3), (1, 3), (3, 3)$ લઈને તેનો આલેખ નીચે મુજબ દર્શાવાય
Standard 9
Mathematics
Similar Questions
medium