જો પદાર્થની ગતિઊર્જામાં વધારો થાય તો ?
જો વેગમાન $20\%$ વધારવામાં આવે તો ગતિઊર્જા $........\%$ જેટલી વધે છે.
$9 kg$ દળનો એક બોમ્બ $3 kg$ અને $6 kg$ દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. $6 kg $ ના ટુકડાની ગતિ ઊર્જા $120 J$ તો $3 kg$ દળની ગતિ ઊર્જા ......... $J$ શોધો.
ગોળી લાકડાના બ્લોકમાંથી પસાર થતા $ 20$ માં ભાગનો વેગ ગુમાવે છે.તો ગોળીને સ્થિર કરવાં કેટલા લઘુત્તમ બ્લોકની જરૂર પડશે?
એકસમાન રેખીય વેગમાન સાથે ગતિ કરતા બે પદાર્થોની ગતિઊર્જાનો ગુણોત્તર $4:1$ છે. તેમનાં દળોનો ગુણોત્તર કેટલો થાય?
$12 kg$ નો સ્થિર બોમ્બ ફૂટતાં $1:3$ દળના $2$ ટુકડા થાય છે.નાના ટુકડાની ગતિઊર્જા $216 J$ હોય,તો મોટા ટુકડાનું વેગમાન કેટલા ............ $ kg-m/sec$ થશે?