જો પદાર્થની ગતિ ઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતા ચાર ગણી થાય તો તેનું નવું વેગમાન કેટલું હશે ?
તેના પ્રારંભિક મૂલ્ય કરતા બમણું
તેના પ્રારંભિક મૂલ્ય કરતા ત્રણ ગણુ બને છે
તેના પ્રારંભિક મૂલ્ય કરતા ચાર ગણુ બને છે
અચળ રહે છે
અસમાન દળના બે પદાર્થનું વેગમાન સમાન છે, તો કોની ગતિ-ઊર્જા વધુ હશે ?
પદાર્થ પર લાગતું બળ એ તેની ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પદાર્થની ગતિ ઊર્જા કેવી હશે?
$m_1$ અને $m_2$ દળની ગતિઊર્જા સમાન છે.તો વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?
ગતિઊર્જાની વ્યાખ્યા, એકમ અને પારિમાણિક સૂત્ર લખો અને તેનો ઉપયોગ કરીને થતાં કાર્યો જણાવો.
ગતિઊર્જા $E$ અને વેગ $v $ વચ્ચેનો આલેખ નીચે પૈકી કયો થશે?