બિંદુ $(5, 2)$ એ સમીકરણ $3x + 2y =k$ ના આલેખ પર આવેલ હોય, તો $k =$ ........
$11$
$19$
$25$
$33$
રેખા $y=x$ અક્ષ પરના કોઈ પણ બિંદુનું સ્વરૂપ …. છે.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા દરેક સમીકરણ માટે $a, b$ અને $c$ ની કિંમતો જણાવો ?
$3 x=2 y+1 . \overline{5}$
જો $(2,5)$ એ $3 x-4 y=k$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.
$2x + 3y = 12$ નો આલેખ દોરો.
સમીકરણનો આલેખ $x-$ અક્ષ અને $y-$ અક્ષને કયા બિંદુઓમાં છેદે છે ?
જો $(3, 2)$ એ સમીકરણ $5 x-a y=7$ નો એક ઉકેલ હોય, તો $a =$ ………..
Confusing about what to choose? Our team will schedule a demo shortly.