જો $50$ અવલોકનો દરમિયાન યાર્દચ્છિક ત્રુટી $\alpha$ છે, તો $150$ અવલોકનો દરમિયાન કેટલી યાદ્દચ્છિક ત્રુટી હશે ?
$\frac{\alpha}{3}$
$3 \alpha$
$\alpha$
$2 \alpha$
(a)
સ્ટોપ વોચની લઘુત્તમ માપ શક્તિ $\frac{1}{5}$ સેકન્ડ છે. લોલકના $20$ દોલન માટેનો સમય $25\;s $ નોંધાયો. આ માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ …….. $\%$ હશે .
''સાધનનું લઘુતમ માપ શક્ય એટલું નાનું હોય તેવું સાધન વાપરવું હિતાવહ છે.” આ વિધાન સ્પષ્ટ કરો.
પદાર્થની સાપેક્ષ ઘનતા શોધવા માટે તેનું વજન પહેલા હવામાં ને પછી પાણીમાં કરવાં આવે છે. જો હવામાં તેનું વજન ($5.00 \pm 0.05$) ન્યુટન અને પાણીમાં તેનું વજન ($4.00 \pm 0.05$) ન્યુટન મળતું હોય તો તેની સાપેક્ષ ઘનતા મહત્તમ પ્રતિશત ત્રુટિ સાથે શોધો.
જો $P = \frac{{{A^3}}}{{{B^{5/2}}}}$ અને $\Delta A$ એ $A$ ની અને $\Delta B$ એ $B$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $P$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta P$ કેટલી થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.