$DNA$ ફિંગરપ્રિન્ટીંગમાં હાઈબ્રીડાઈઝૂડ $DNA$ ખંડો શેનાં દ્વારા શોધાય છે ?
ઇલેક્ટ્રોફોરેસીસ
બ્લોટિંગ
ઓટોરેડિઓગ્રાફી
સેન્ટ્રીફ્યુગેશન
By taking radioactive isotops.
આકૃતિમાં દર્શાવેલ $DNA$ ફિંગરપ્રિન્ટ કોની હોઈ શકે ?
$\rm {DNA}$ ફિંગરપ્રિન્ટિંગ માટેના તબક્કાઓ વિશે માહિતી આપો.
$DNA$ ફિંગરપ્રિન્ટિંગની ટેકનિક (હાલમાં પ્રાપ્ત) માટે નીચેના માંથી શું જરૂરી નથી?
નાઈટ્રોસેલ્યુલોઝ જેવાં સંશ્લેષિત પટલ પર $DNA$ ના ખંડને સ્થાનાંતર કરી અગારોઝ જેલ દ્વારા છુટા પાડવામાં આવતી પદ્ધતિને….. કહે છે.
સધર્ન બ્લોટ $(Blot)$ પદ્ધતિનું પ્રથમ પગથિયું કયું છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.