ગરમ પાણીનું તાપમાન $ {70^o}C $ થી $ {60^o}C $ થતા $5 min$ લાગે છે,તો તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા લાગતો સમય
$5$ minutes
$5$ minutes કરતાં ઓછું
$5$ minutes કરતાં વધારે
પ્રવાહીની ઘનતા પર આધારીત છે.
એક પાત્રમાં $100°\,C$ તાપમાને ગરમ પાણી ભરેલ છે. જો $T_1$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થાય છે અને $T_2$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થી $60°\,C$ થાય છે, તો ......
પદાર્થનું તાપમાન $60\,^oC$ થી $50\,^oC$ થતાં $10$ મિનિટ લાગે.જો વાતાવરણનું અચળ તાપમાન $25\,^oC$ હોય તો પછીની $10$ મિનિટમાં પદાર્થનું તાપમાન ....... $^oC$ થશે?
ઉષ્માનયનની કઈ રીત માટે ન્યૂટનના શીતનના નિયમનો ઉપયોગ કરી શકાય છે ?
ન્યૂટનના કુલીંગના નિયમ પ્રમાણએ પદાર્થના કુલીંગનો દર ........ ના સમપ્રમાણમાં છે.
એક ઓરડામાં $30 °C$ તાપમાને એક પદાર્થ ઠંડો પાડતા તેનું તાપમાન $75 °C$ થી $ 65 °C$ થતા $2$ મિનિટ લાગે છે તો આ જ ઓરડામાં આજ તાપમાને તેનું તાપમાન $55 °C$ થી $45 °C$ થતા ...... $(\min)$ સમય લાગે ?