3 and 4 .Determinants and Matrices
easy

વિધાનસભાની એક ચૂંટણીમાં, એક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારનો પ્રચાર ટેલિફોન, પ્રત્યક્ષ મુલાકાત અને પત્રો લખવા જેવી ત્રણ રીતે કરવા પ્રસાર માધ્યમને ભાડે લે છે. શ્રેણિક $A$ માં સંપર્ક દીઠ ભાવ (પૈસામાં) નીચે પ્રમાણે આપ્યો છે :

$A = \left[ {\begin{array}{*{20}{c}}
  {\mathrm {Cost\,\,per\,\,contact}} \\ 
  {40} \\ 
  {100} \\ 
  {50} 
\end{array}} \right]\begin{array}{*{20}{l}}
  {{\text{ Telephone }}} \\ 
  {{\text{ Housecall }}} \\ 
  {{\text{ Letter }}} 
\end{array}$

બે શહેરી $X$ અને $Y$ માં, દરેક પ્રકારના સંપર્કની સંખ્યા નીચે પ્રમાણે આપી છે :

$B=$$\,\left[ {\begin{array}{*{20}{c}}
  {\mathrm {Telephone}}&{\mathrm {Housecall}}&{\mathrm {Letter}} \\ 
  {1000}&{500}&{5000} \\ 
  {3000}&{1000}&{10,000} 
\end{array}} \right]\,$ $\begin{array}{*{20}{c}}
  {} \\ 
  { \to X} \\ 
  { \to \,Y} 
\end{array}$.

બે શહેરો $X$ અને $Y$ માં પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ શોધો.

Option A
Option B
Option C
Option D

Solution

We have

$BA=$  ${\mkern 1mu} \left[ {\begin{array}{*{20}{c}}
 {40,000}&{50,000}&{250,000} \\ 
  {120,000}&{100,000}&{500,000} 
\end{array}} \right]{\mkern 1mu} $ $\begin{array}{*{20}{c}}
   { \to X} \\ 
  { \to \,Y} 
\end{array}$

$ = \,{\mkern 1mu} \left[ {\begin{array}{*{20}{c}}
  {340,000} \\ 
  {720,000} 
\end{array}} \right]{\mkern 1mu} \begin{array}{*{20}{c}}
  {\, \to \,X} \\ 
  { \to \,Y} 
\end{array}$

So the total amount spent by the group in the two cities is $340,000$ paise and $720,000$ paise, i.e., Rs. $3400$ and Rs. $7200,$ respectively.

Standard 12
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.