- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
મેન્ડેલિયન એકસંકરણ પ્રયોગમાં $F_2$ પેઢી એકસરખા જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપ ગુણોત્તર પ્રમાણ દર્શાવે છે. તેના દ્વારા આપણને કારકોની પ્રકૃતિ વિશે શું માહિતી મળે છે ? તમારો જવાબ આપો.
Option A
Option B
Option C
Option D
Solution

અપૂર્ણ પ્રભુતામાં મેન્ડેલિયન સંકરણ નીચે પ્રમાણે પરિણામો દર્શાવે છે :
અહીં દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપ બંને ગુણોત્તર સરખા હોય છે. તેથી આપણે વિચારી શકીએ કે જયારે જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપ સરખા હોય તો તે અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. દા.ત., બેમાંથી કોઈ પણ કારક પ્રભુતા દર્શાવતા નથી તેથી સંકરણ મધ્યસ્થ બે સમયુગ્મી કારકોની અભિવ્યક્તિ દર્શાવે છે.
Standard 12
Biology