4.Principles of Inheritance and Variation
medium

છોડનાં એક સંકરણ, ક્રોસમાં લાલ અને સફેદ પુષ્પ વચ્ચેનાં સંકરણમાં મેન્ડલને ફક્ત લાલ પુષ્પો મળ્યાં. આનું સ્વફલન કરાવતાં આ $F_1$ છોડમાં $3: 1$ નાં પ્રમાણમાં લાલ અને સફેદ પુષ્પો મળ્યાં. $RR$ અને $rr$ સંકેતના ઉપયોગથી પિતૃ પેઢીનું જનીનસ્વરૂપ સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

સામાન્ય રીતે ‘કૅપિટલ' લેટર પ્રભાવી અને સ્મોલ લેટર એક જ જનીનના કારક માટે વપરાય છે. પ્રયોગ દર્શાવે છે કે $F_2$ પેઢી $3 : 1$ પ્રમાણ દર્શાવે છે. આ પિતૃની શુદ્ધ-પ્રજનનતા દર્શાવે છે. પિતૃ દ્વિકીય હોય અને સમયમી રંગસૂત્ર $RR$ કે $rr$ ધરાવતાં કારકોનું વહન કરે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.