થર્મોસ્ટેટ કે જે બે અલગ પદાર્થના બનેલા છે. તેમાં અલગ અલગ ......... હોય.

  • A

    લંબાઈ

  • B

    આડછેડનું ક્ષેત્રફળ

  • C

    દળ

  • D

    રેખીય પ્રસરણ અચળાંક

Similar Questions

વિધાન : પાણી માટેનો દબાણ-તાપમાન $(P-T)$ ફેઝ ગ્રાફનો ઢાળ ઋણ મળે છે

કારણ : બરફમાથી પાણી બનતા તે સંકોચાઇ છે 

  • [AIIMS 2005]

ગ્લાસના પાત્ર અને પાત્રમાં ભરેલા પ્રવાહી ના કદ પ્રસરણાંકનો ગુણોત્તર $1 : 4$ છે.પાત્રમાં કદના કેટલા  ભાગમાં પ્રવાહી ભરવું જોઈએ કે જેથી પાત્રમાં ખાલી રહેલા ભાગનું કદ બધા તાપમાને સમાન રહે?

  • [JEE MAIN 2013]

એક સાદુ લોલક $0°C$.તાપમાને બરાબર સમય આપે છે. $25°C,$ તાપમાને એક દિવસમાં $12.5\, sec$ ગુમાવે છે. તો ઘડિયાળના ઘાતુના રેખીય પ્રસરણાંક કેટલો થાય?

$4\, {m}$ લંબાઈ અને $10\, {cm}^{2}$ આડછેદના સ્ટીલના તારનો ${y}=2.0 \times 10^{11} \,{Nm}^{-2}$ અને $\alpha=10^{-5}{ }^{\circ} {C}^{-1}$ છે, તેનની લંબાઈમાં વધારો કરાવ્યા વગર $0^{\circ} {C}$ થી $400^{\circ} {C}$ ગરમ કરવામાં આવે છે. તારમાં ઉત્પન્ન થતું તણાવબળ ${x} \times 10^{5} \, {N}$ છે, જ્યાં $x$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2021]

$10$ મીટર લંબાઈના રેલવેના સ્ટીલના પાટાને રેલવે લાઇનના બે છેડાઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. ઉનાળાના દિવસે $20\,^oC$ જેટલું તાપમાન વધે છે તેથી તેનો આકાર આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો થાય છે. તો તેનાં કેન્દ્રનું (મધ્યબિંદનું) સ્થાનાંતર $x$ શોધો. જો સ્ટીલ નો $\alpha = 1.2 \times 10^{-5} \,^oC^{-1}$