એલ્યુમિનિયમ અને સ્ટીલના સળિયાની લંબાઈ ${l_1}$ અને ${l_2}$ છે.તથા રેખીય પ્રસરણાંક ${\alpha _a}$ અને ${\alpha _s}$ છે,તેમને જોડીને ${l_1} + {l_2}$ લંબાઈનો સળિયો બનાવવામાં આવે છે.તાપમાન ${t^o}C$ વધારતાં તેમની લંબાઈ સમાન વધે તો $\frac{{{l_1}}}{{({l_1} + {l_2})}}$.

  • [IIT 2003]
  • A

    $\frac{{{\alpha _s}}}{{{\alpha _a}}}$

  • B

    $\frac{{{\alpha _a}}}{{{\alpha _s}}}$

  • C

    $\frac{{{\alpha _s}}}{{({\alpha _a} + {\alpha _s})}}$

  • D

    $\frac{{{\alpha _a}}}{{({\alpha _a} + {\alpha _s})}}$

Similar Questions

$m$ દળ ધરાવતા લોલકને નહિવત દળ ધરાવતા તાર વડે બાંધીને $T = 0\,^oC$ તાપમાને દોલનો કરાવતા આવર્તકાળ $2\;s$ મળે છે.જો તારનું તાપમાન વધારવામાં આવે અને તેની સાથે બદલાતા આવર્તકાળ નો તાપમાન વિરુદ્ધ આલેખ સુરેખ મળે છે. જેનો ઢાળ $S$ મળે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક $\alpha $ હોય તો $S$ કેટલો હશે?

  • [JEE MAIN 2016]

એક ઘન ક્યુબ પ્રવારી ઉપર તરે છે. રેખીય પ્રસરણ અચળાંક $\alpha$ અને કદ પ્રસરણ અચળાંક $\gamma$ છે. જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે ઘન ક્યુબ ડુબી જાય છે

જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $40°C$ સુધી વધારવામાં આવે ત્યારે તેના કદમાં $0.24\%$ નો વધારો થાય છે. તો ધાતુનો રેખીય પ્રસરણાંક ....... $°C$ છે.

એ દ્વિ-ધાત્વીય પટ્ટી $A$ અને $B$ એમ બે ધાતુઓની બનેલી છે. તેને દર્શાવ્યા મુજબ દઢતાથી જડેલ છે. ધાતુ $A$ નો પ્રસરણાંક ધાતુ $B$ નાં પ્રસરણાંક કરતા વધારે છે. જ્યારે દ્વિ-ધાત્વીય પટ્ટીને ઠંડા બાથ-ટબમાં મૂક્વામાં આવે છે, ત્યારે તે ...... .

  • [JEE MAIN 2021]

ગ્લાસના પાત્ર અને પાત્રમાં ભરેલા પ્રવાહી ના કદ પ્રસરણાંકનો ગુણોત્તર $1 : 4$ છે.પાત્રમાં કદના કેટલા  ભાગમાં પ્રવાહી ભરવું જોઈએ કે જેથી પાત્રમાં ખાલી રહેલા ભાગનું કદ બધા તાપમાને સમાન રહે?

  • [JEE MAIN 2013]