મુક્ત અવકાશમાં ઇવિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું $r.m.s.$ મૂલ્ય $E_{rms} = 6\, V m^{-1}$ છે. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું થાય?

  • [NEET 2017]
  • A

    $2.83 \times 10^{-9}\;T$

  • B

    $4.83 \times 10^{-8}\;T$

  • C

    $8.83 \times 10^{-8}\;T$

  • D

    $2.83 \times 10^{-8}\;T$

Similar Questions

અવકાશમાં એક વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ $3MH_Z$  છે. જેની સાપેક્ષ પરમિટિવિટિ $\varepsilon_ r = 4.0$  હોય તેવા માધ્યમમાંથી આ તરંગ પસાર થાય ત્યારે તેની આવૃત્તિ ......

$50\ MHz$ આવૃત્તિ ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x-$ અક્ષને સમાંતર ગતિ કરે છે. કોઈ ચોક્કસ બિંદુ અને સમયે અવકાશમાં $\vec E = 6.3\,\hat j\,V/m$ છે. તો આ ચોક્કસ બિંદુએ આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર $\vec B$ ________ હશે

  • [JEE MAIN 2019]

વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $1 V/m $ છે,વિદ્યુતક્ષેત્રની ઊર્જા ઘનતા કેટલી થાય?

વિદ્યુતચુંબકીય તરંગો માટે, ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર $3×10^{-10 }\,T $ અને સંકળાયેલ વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર ......

શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગને $E_y=E_0 \sin (k x-\omega t)$; થી અપાય છે તથા $B_z=B_0 \sin (k x-\omega t)$, તો