વિદ્યુત ચુંબકીય વિકિરણની ઊર્જા $14.4 \,KeV$  છે. તો તે કયા.....$Å$ વિદ્યુત ચુંબકીય વિકિરણ વર્ણપટમાં આવશે?

  • A
    $0.8$
  • B
    $0.3$
  • C
    $1.4$
  • D
    $1.8$

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગ $ k $ ડાઇઇલેકટ્રીક અને $ {\mu _r} $ સાપેક્ષ પરમીએબીલીટી ઘરાવતા માઘ્યમમાં પસાર થાય ત્યારે તેનો વેગ કેટલો થાય?

$\vec E = {E_0}\hat i\,\cos \,\left( {kz} \right)\,\cos \,\left( {\omega t} \right)$ વિદ્યુતક્ષેત્ર ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર $\vec B$ કઈ રીતે રજૂ કરી શકાય?

  • [JEE MAIN 2019]

વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું મહતમ મૂલ્ય  $ 18 V/m.$ છે.તો ચુંબકીયક્ષેત્રનું મહતમ મૂલ્ય કેટલું થાય?

નીચેના પૈકી .....વિધાન સાચું છે.

એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુત $\vec E = {E_0}\hat n\,\sin \,\left[ {\omega t + \left( {6y - 8z} \right)} \right]$ છે.$x,y$ અને $z$ દિશામાં એકમ સદીશ અનુક્રમે $\hat i,\hat j,\hat k$ હોય તો $\hat s$ કઈ દિશામાં પ્રસરે?

  • [JEE MAIN 2019]