- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
આવૃત્તબીજધારીઓમાં, ફલન થયેલ ભ્રૂણપુટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચનાઓ અનુક્રમે છે -
A
સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો અને ધ્રુવીય કોષકેન્દ્રો
B
સહાયક કોષો, પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર
C
પ્રતિધ્રુવીય કોષો, સહાયક કોષો અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર
D
સહાયક કોષો, યુગ્મનજ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર
(NEET-2023)
Solution
Synergids are the cells of gametophyte and hence these are haploid Zygote is formed by fusion of two gametes and thus it is diploid.
Primary endosperm nucleus is formed by the fusion of diploid secondary nucleus with a male gamete. Therefore, it is triploid.
Standard 12
Biology