- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
બહુભ્રૂણતાના કિસ્સામાં, જો ગર્ભ સહાયક કોષો અને પ્રદેહના કોઈ કોષમાંથી ઉત્પન્ન થાય છે, કે જે પૈકી કયો કોષ એકકીય અને કયો દ્વિકિય હોય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
સહાયક કોષોમાંથી ઉત્પન્ન થયેલા ભ્રૂણ એકકીય હોય છે. કારણ કે સહાયક કોષોની પ્લોઇડી એકકીય હોય છે, જયારે પ્રદેહમાંથી ઉત્પન્ન થયેલ ભ્રૂણ દ્વિકીય હોય છે. કારણ કે પ્રદેહના કોષોની પ્લોઇડી દ્વિકીય હોય છે.
Standard 12
Biology