- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
ક્રોમેટોગ્રાફીમાં $R_f$ માટે નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ?
A
$R_f$ નું મૂલ્ય ક્રોમેટોગ્રાફીના પ્રકાર પર આધાર રાખે છે
B
$R_f$ નું મૂલ્ય એક કરતા વધુ હોઇ શકે નહિ
C
$R_f$ નું મૂલ્ય વધારે તેમ અધિશોષણ વધારે
D
$R_f$ નું મૂલ્ય ચલિત કલા પર આધાર રાખે છે
(JEE MAIN-2019)
Solution
$R_f$ value can’t measure the extent of adsorption.
Standard 12
Chemistry