ગેસ $PV = nRT + \alpha V$ સમીકરણ પ્રમાણે વર્તે છે જ્યાં $n$ એ મોલની સંખ્યા અને $\alpha $ ધન અચળાંક છે. એક મોલ વાયુ માટે શરૂઆતનું તાપમાન અને દબાણ અનુક્રમે $T_o$ અને $P_o$ છે.વાયુનું તાપમાન સમોષ્મી રીતે બમણું કરવા કેટલુ કાર્ય કરવું પડે?
વિધાન : સમોષ્મી વિસ્તરણમાં હમેશા તાપમાન ઘટે
કારણ : સમોષ્મી પ્રક્રિયામાં કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય
કોઇ આદર્શ વાયુ પર થોડીક પ્રક્રિયાઓ કરીને તેનાં શરૂઆતનાં કદ કરતાં અડધા કદ સુધી દબાવવામાં આવે છે.કઇ પ્રક્રિયામાં વાયુ પર મહત્તમ કાર્ય કરવું પડશે?
સમોષ્મી પ્રક્રિયા એટલે શું ? આદર્શવાયુ માટે સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્યનું સૂત્ર મેળવો.
ચક્રીય પ્રક્રિયા એટલે શું ? તેના પર નોંધ લખો.