સ્ત્રીઓમાં ગર્ભકોઠી કોથળી
સ્થાપન પહેલા જરાયુનું નિર્માણ કરે છે.
ગર્ભાશયમાં સ્થાપન અંડોત્સર્ગનાં પતનનો $3$ દિવસ પછી થાય છે.
ગર્ભાશયનાં અંતઃસ્તરમાં સ્થાપન થાય છે.
ટ્રોલબ્લાસ્ટ સેલ્સ ગર્ભનો વિભેદન પામે છે.
દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને શું કહે છે?
માસિકચક્ર દરમિયાન અંડકોષ ક્યારે મુક્ત થાય છે ?
જન્યુજનન પ્રક્રિયામાં રિડકશન વિભાજન ક્યારે જોવા મળે છે ?
તાજા મુક્ત થયેલ અંડકોષમાં ........... હોય છે.
માનવ માસિચક્રને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?