જનીન સંકેત માટે શું સાચું નથી?
$m-RNA$ માં સંકેતો પરસ્પર જોડાયેલા (કે લગોલગ) હોતા નથી.
તે સર્વવ્યાપી છે.
તે અવનત છે.
તે અસંશયાત્મક છે.
પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા માટે જરૂરી રસાયણ પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ ધરાવતી રચના કઈ છે?
$DNA$ ફિંગર પ્રિન્ટિંગ માટે કયા બેઈઝ હોય છે ?
સૌથી વધુ માત્રામાં જોવા મળતાં $RNA$ કયા પ્રકારના છે ?
$RNA$ માં જો $999$ બેઈઝ હોય તે $333$ એમિનો ઍસિડના $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને $901$ નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ $998$ બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?
ટીલોમીયર્સ એ ઉત્સેચક છે. જે .... છે.