ટેઇલિંગમાં, એડિનાયલેટ અણુઓ $3'$ છેડા ઉપર ઉમેરવામાં આવે છે.
ગ્વાનાઈલ ટ્રાન્સફરેઝની મદદથી
ટેમ્પલેટ મુક્ત રીતે
મિથાઈલ ટ્રાન્સફરેઝની મદદથી
ઈ.કોલાઈનાં $hn-RNA$ નું
જનીન સંકેતો ધરાવનાર $RNA :$
કોષકેન્દ્રનો $DNA$ કઈ પ્રક્રિયા દ્વારા જનીનીક માહિતી $RNA$ ને પહોંચાડે છે ?
કયા અનુક્રમો $RNA$ અથવા પ્રોટીનનું સંકેતન કરતા નથી ?
આપેલામાંથી ક્યું એ $t-RNA$ અને $snRNA$ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે?
પ્રોટીન સંશ્લેષણ માટે એમિનો એસિડનો ક્રમ કોણ નકકી કરે છે?