જો $DNA$ શૃંખલાની લંબાઈ $340^oA$ હોય તો તેમાં
$100$ ન્યુકિલઓટાઈડ
$100$ નાઈટ્રોજન બેઈઝ જોડીઓ
$100$ નાઈટ્રોજન બેઈઝ
$100$ શર્કરા ફોટ
એક લાક્ષણીક ન્યુકિલઓઝોમમાં $A=10$ હોયતો તેમાં ગ્વાનિન કેટલાં હોય?
ન્યુક્લિઇક એસિડ દ્વિતીય રચના દશવિ છે.વોટસન-ક્રીકના મોડલ દ્વારા સમજાવો.
એક ન્યુકિલઓઝોમાં $bp$ ની સંખ્યા
નીચેની રચનામાં રહેલ $DNA$ માં કેટલી નાઈટ્રોજન બેઈઝ જોડ હોય છે?
નીચેનામાંથી કયો ન્યુકિઑસાઈડ છે ?