ઉચ્ચ સ્તરે ક્રોમેટીનના પેકેજિંગ માટે શેની જરૂર પડે છે ?
$MHC$ પ્રોટીન
$JHC$ પ્રોટીન
$NHC$ પ્રોટીન
$GHC$ પ્રોટીન
$\rm {DNA}$ ની સંરચનાનો જનીનિક સૂચિતાર્થ સ્પષ્ટ કરો.
નીચેની આકૃતિમાં X અને Y ને ઓળખો.
ફ્રિડરીક મીશરે $DNA$ ની ઓળખ કરી તેને શું નામ આપ્યું ?
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ ન્યુકિલઓટાઇડ
$2.$ પ્રસ્થાપિત પ્રણાલી
$DNA $ નું અર્ધરૂઢિગત સ્વયંજનન કોના દ્વારા આપવામાં આવ્યું?