- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે એલ્યુમિનાના વિધુતવિભાજનમાં ક્રાયોલાઇટ મુખ્યત્વે શા માટે ઉમેરવામાં આવે છે ?
A
એલ્યુમિનાનુ ગલનબિંદુ નીચુ લાવવા
B
પિગલિત ક્રાયોલાઇટમાં એલ્યુમીનાને દ્રાવ્ય કરવા
C
એલ્યુમીનાની અશુદ્ધિઓ દૂર કરવા
D
વિધુતીય વાહકતા વધારવા
(AIEEE-2012)
Solution
Fused alumina $(Al_2O_3)$ is a bad conductor of electricity. Therefore, cryolite $(Na_3AlF_6)$ and fluorspar $(CaF_2)$ are added to purified alumina which not only make alumina a good conductor of electricity but also reduce the melting point of the mixture to around $1140\, K$.
Standard 12
Chemistry