General Principles and processes of Isolation of Elements
medium

કોપરનાં નિષ્કર્ષણમાં, તેની સલ્ફાઈડ અયસ્ક ને પરાવર્તની ભઠ્ઠીમાં સિલિકા સાથે મિશ્રિત કરીને ગરમ કરતા $......$

A

$CuO$ ને $CuSiO_3$ તરીકે અલગ કરવા

B

કેલ્શિયમને $CaSiO_3$ તરીકે દૂર કરવા

C

$Cu_2S$ના ભૂંજન માટે જરૂરી તાપમાનમાં ઘટાડો કરવા માટે

D

$FeO$ ને $FeSiO_3$ તરીકે દૂર કરવા

(JEE MAIN-2023)

Solution

The copper ore contains iron, it is mixed with silica before heating in reverberatory furnace. $FeO$ slags off as $FeSiO _3$.

$FeO + SiO _2 \longrightarrow FeSiO _3$

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.