આકૃતિમાં $10\;N$ વજન ધરાવતો બ્લોક સમક્ષિતિજ સપાટી પર છે.  પદાર્થ માટે સ્થિત ઘર્ષણાક $0.4$ છે.  જો $3.5\,N$ નું બળ લગાવતા પદાર્થ અચળ ગતિ કરે તો જો $3\,N$ નું બળ લગાવવામાં આવે તો પદાર્થ...

27-7

  • A

    અચળ વેગી ગતિ કરે

  • B

    પ્રવેગી ગતિ કરે

  • C

    સ્થિર રહે

  • D

    પ્રથમ અચળ વેગી અને પછી પ્રવેગી ગતિ

Similar Questions

એક કારના તળિયા પર રહેલો પદાર્થ સ્થિર રહે છે. પદાર્થ અને તળિયા વચ્યેનો સ્થિત ઘર્ષણાંક $0.15$ છે.કારનો મહત્તમ પ્રવેગ ($m s ^{-2}$ માં) ગણો.$\left( g =10\,m s ^{-2}\right)$.

  • [NEET 2023]

જયારે ઢાળનો ખૂણો $60^o$ થાય,ત્યારે બ્લોક ગતિ કરવાનું શરૂ કરે છે,તો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે?

ઘર્ષણ એટલે શું અને અપેક્ષિત ગતિ એટલે શું ?

જ્યારે બે સપાટી લુબ્રિકન્ટ કરેલી હોય તો તે

  • [AIIMS 2001]

$2$ દળના એક બ્લોકને શિરોલંબ ખરબચડી દીવાલ સાથે આંગળી વડે દબાવીને રાખેલો છે. જો બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ અને ગુરુત્વપ્રવેગ $g$ હોય તો દીવાલ સાથે બ્લોકને પકડી રાખવા આંગળી વડે લગાડવું પડતું લઘુતમ બળ શોધો.