હૉલ-હેરાઉલ્ટ પદ્ધતિમાં એલ્યુમિનિયમ કેથોડ પર ઉત્પન્ન થાય છે. કેથોડ શાનો બનેલો હોય છે ?
શુદ્ધ એલ્યુમિનિયમ
કાર્બન
કોપર
પ્લેટિનમ
Cathode is made up of carbon.
ફીણ પ્લવન પછી, કોપર સલ્ફાઇડ……… થી દૂર કરાય છે.
ધાતુઓ તેના ખનિજમાં સામાન્ય રીતે નાઇટ્રેટ તરીકે જોવા મળતી નથી આ અવલોકન માટે નીચે આપેલા બે અવલોકનો $(I)$ અને $(II)$ પૈકી ક્યુ ક્યા ખરુ છે ?
$I.$ ધાતુ નાઇટ્રેટ ખૂબ અસ્થાયી હોય છે
$II.$ ધાતુ નાઇટ્રેટ પાણીમાં ખૂબ દ્રાવ્ય હોય છે
નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ વડે લેબલ કરે છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે.
કથન $(A) \,:$ ધાતુનું રિડકશન સહેલું હોય છ, જો ધાતુ ધન અવસ્થાને બદલે પ્રવાહી અવસ્થામાં બનેલી હોય.
કારણ $(R)\, :$ $\Delta G^{\ominus}$ નું મૂલ્ય વધુ ઋણ બાજુ જશે, કેમ કે પ્રવાહી અવસ્થામાં એન્ટ્રોપીનું મૂલ્ય ધન અવસ્થા કરતા વધુ હોય છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.
નીચે બે વિધાન આપેલા છે:
વિધાન $I:$એલિંગહામ આકૃતિ પ્રમાણે ઊંચા $\Delta G ^{\circ}$ સાથેનો કોઈપણ ધાતુ ઓક્સાઈડ એ એક નીચા $\Delta G ^{\circ}$ સાથેના ધાતુ ઓક્સાઇડ કરતાં વધારે સ્થાયી છે.
વિધાન $II:$ધાતુ જે ઓક્સાઈડની બનાવટમાં સંકળાયેલ છે તેને એલિંગહામ આલેખમાં નીચે રાખવામાં આવે છે જે ધાતુના ઓક્સાઈડનું રીડક્શન કરે તેને આલેખમાં ઉપર મૂકવામાં આવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
"બંદૂક ધાતુ” (વિસ્ફોટક ધાતુ) માં મુખ્ય ઘટકો શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.