General Principles and processes of Isolation of Elements
medium

કોપર ના ધાત્વિક નિષ્કર્ષણમાં, નીચેની પ્રક્રિયાનો ઉપયોગ થાય છે

$FeO + SiO _{2} \rightarrow FeSiO _{3}$

$FeO$ અને $FeSiO _{3}$ અનુક્રમે શોધો.

A

ગેંગ અને ફલક્સ

B

ફ્લક્સ અને સ્લેગ

C

સ્લેગ અને ફ્લક્સ

D

ગેંગ $(Gangue)$ અને સ્લેગ

(JEE MAIN-2022)

Solution

$FeO =$ Gangue

$FeSiO _{3}=$ Slag

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.