નીચેનામાંથી કયો સ્થાનતર $(X)$ નો સમય સાથેનો ગ્રાફ શક્ય નથી?
એક સ્ટીલ ના બોલ ને ઊંચાઇથી આરસ પર ફેકવામાં આવે તો વેગ વિરૂઘ સમય નો ગ્રાફ કેવો મળે?
$t=0$ સમયે એક કણ ઉગમ પર છે અને તે ધન $x -$ અક્ષ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. વેગનો સમય સાપેક્ષે આલેખ આકૃતિમાં બતાવેલ છે. સમય $t=5\,s$ પર કણનું સ્થાન ($m$ માં) શું હશે?
એક પદાર્થનો વેગ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે.તો પદાર્થે છેલ્લી $2 \,sec$ માં કાપેલ અંતર અને $7 \,sec$ માં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.