અહીં દર્શાવેલ કયા પ્રકારની ગતિમાં કાપેલ અંતર અને સ્થાનાંતરનાં મૂલ્યો સમાન મળે છે ?

  • A

    જો દોલક (પદાર્થ) આગળ પાછળ ગતિ કરતો હોય.

  • B

    જો કાર વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય.

  • C

    જો કાર સુરેખ પથ પર ગતિ કરતી હોય. 

  • D

    પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરતી હોય. 

Similar Questions

એક કાર સ્થિર સ્થિતિથી શરૂ કરી અક્ષને સમાંતર $ 8\,s $ સુધી $5\, ms^{-2}$ ના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ કાર નિયમિત વેગથી ગતિ કરે છે, તો સ્થિર સ્થિતિથી શરૂ કરી ગતિની શરૂઆત બાદ $12\, s$ માં આ કાર કેટલું અંતર કાપશે ?

ચાર મોટરકાર $A, B, C$ અને $D$ સમથળ રોડ પર ગતિ કરી રહી છે. આકૃતિમાં તેમનો અંતર $(s)$ $\to $ સમય $(t)$ નો આલેખ દર્શાવ્યો છે, તો આલેખ પરથી નીચેનામાંથી સાચું વિધાનું પસંદ કરો :

કોઈ પણ ગતિમાન પદાર્થ માટે તેના સ્થાનાંતર અને કાપેલા અંતરના ગુણોત્તરનું સંખ્યાત્મક મૂલ્ય ...... થાય.

એક પથ્થર શિરોલંબ ઊર્ધ્વદિશામાં ફેંકતાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી ત્યાંથી પાછો નીચે આવે છે, તો તેની ગતિ માટે વેગ-સમયનો આલેખ દર્શાવો.

એક સાઇકલ-સવારની ગતિ માટે વેગ $\to $ સમયનો (આકૃતિ) આલેખ દર્શાવેલ છે, તો તેનો $(i)$ પ્રવેગ $(ii)$ વેગ $(iii)$ $15\, s$. માં સાઇકલ-સવારે કાપેલ અંતરની ગણતરી કરો.