બાહ્યકનું સૌથી અંદરનું સ્તર જે દ્વિદળી પ્રકાંડમાં મંડસ્તર પણ કહેવાય છે.
અંતઃસ્તર
અધિસ્તર
પરિચક્ર
મજજા
દઢોત્તકીય પુલકંચુક દ્વારા દોરાયેલ વાહિપુલ શેની લાક્ષણિકતા છે?
શેમાં અન્નવાહક મૃદુતકનો અભાવ હોય છે?
.......માં બાહ્યક અને મજ્જા અલગ જોવા મળતા નથી.
મોટાભાગનાં દ્વિદળી પ્રકાંડના વાહિપુલ સહસ્થ, પાર્શ્વસ્થ અને વર્ધમાન હોય છે પ્રત્યેક વાહિપુલમાં
નીચે આપેલ અંત:સ્થ રચનામાં $P,Q$ અને $R$ શું છે?