એકદળી પ્રકાંડ માટે શું સાચું નથી?
દઢોત્તકીય અધઃસ્તર
મજ્જામાં પાણી ધરાવતી નલિકાઓ
સહસ્થ, પાર્શ્વસ્થ અને અવર્ધમાન વાહિપુલ
પુલકંચૂકની હાજરી
........માં અધારોતક પેશીમાં વાહિપુલો છુટાછવાયા જોવા મળે છે.
શેમાં અન્નવાહક મૃદુતકનો અભાવ હોય છે?
એકદળી પ્રકાંડમાં કયા પ્રકારનાં વાહિપૂલો જોવા મળે છે?
યોગ્ય જોડ ધરાવતું યુગ્મ શોધો
દ્વિદળી પ્રકાંડ | એકદળી પ્રકાંડ |
મોટાભાગનાં દ્વિદળી પ્રકાંડના વાહિપુલ સહસ્થ, પાર્શ્વસ્થ અને વર્ધમાન હોય છે પ્રત્યેક વાહિપુલમાં