આંતર્વિષ્ટ વર્ધમાન પેશી તેની વચ્ચે હોય
પુખ્ત (પરિપક્વ) પેશી
મુળમાં અગ્રસ્થ વર્ધમાન પેશી
પ્રરોહ વર્ધમાન પેશી
બે પુષ્પો
......ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં પરિઘમાં વધારો થાય છે.
વર્ધનશીલપેશીના કોષો ........ હોય છે.
જે વર્ધનશીલ પેશી પરિપકવ પેશીઓની વચ્ચે જોવા મળે તે...
નલિકાઓ$/$વાહકપેશીઓ …….... માં જોવા મળે છે.
નીચે પ્રરોહાગ્રનો છેદ આપેલ છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P$ | $Q$ | |
$A$ | વર્ધનશીલ પેશી | પ્રાંકુર |
$B$ | પ્રાંકુર | વિભેદિત વાહક્પેશી |
$C$ | પ્રાંકુર | કક્ષકકાલિકા |
$D$ | વર્ધનશીલ પ્રદેશ | કક્ષકકાલિકા |