નલિકાઓ$/$વાહકપેશીઓ …….... માં જોવા મળે છે.
બધી જ આવૃત બીજધારી અને કેટલીક અનાવૃત બીજધારીમાં
લગભગ બધી આવૃત બીજધારી અને કેટલીક અનાવૃત બીજધારીમાં
બધી જ આવૃત બીજધારી, થોડાં અનાવૃત બીજધારી અને કેટલીક ત્રિઅંગી.
બધી જ ત્રિઅંગી
અગ્રીય વર્ધનશીલ પેશી .....માં આવેલી હોય છે.
સપુષ્પી વનસ્પતિઓમાં કાછીય અક્ષ $......$ દ્વારા બને છે.
નીચેનામાંથી પાર્શ્વીય વર્ધનશીલ પેશીને ઓળખો.
પેશી એટલે શું ? પેશીના મુખ્ય બે પ્રકાર કયા કયા છે ?
કોષોનો સમૂહ ધરાવતી પેશી .........ધરાવે છે.