આંતરીક રક્તસ્ત્રાવ, સ્નાયુમાં દુઃખાવો, તાવ, એનીમીયા અને આંતરડામાં અવરોધ એ ...... ના સામાન્ય ચિહ્નો છે.
અમીબીયાસીસ
હાથીપગો
એસ્કેરીયાસીસ
ટાઈફોઈડ
વિશ્વ એઈડસ દિવસ કયાં દિવસે મનાવાય છે?
યકૃતકોષમાં પ્લાઝ્મોડિયમનો વિકાસ ક્રમ.
ફૂગ-અર્ગટમાંથી નીચે પૈકી કયું દ્રવ્ય મેળવાય છે ?
સાલ્મોનેલા ટાઇફીના સેવન કાળનો સમયગાળો.........