હિમોઝોઈન શું છે?
પ્લાઝમોડીયમના ટ્રોફોઝોઇટમાં રકતનો અપાચિત ભાગ છે
એનોફિલિસનું રૂધિર રંજકદ્રવ્ય
મેરોઝોઇટમાં વિઘટીત રૂધિર
ચેપગ્રસ્ત વ્યકિતનાં રૂધિરમાં કણિકાઓ
કાર્બન મોનોક્સાઈડની ઝેરી અસરમાં શું થાય છે ?
આ રુઘિરના કેન્સર તરીકે ઓળખાય છે.
નીચેનામાંથી કયાં અંગો પ્રાથમિક લસિકાઅંગો છે ?
રમતવીરો શેનો ઉપયોગ કરતા થયા છે ?
નીચેના માંથી સાચુ વાક્ય શોધો.