હાઇગેન્સની થીયરીથી શું જાણી શકાય છે?
અંતર્ગોળ અરીસાથી સમતલ તરંગઅગ્રનું પરાવર્તન સમજાવો.
પાતળા પ્રિઝમથી સમતલ તરંગનું વક્રીભવન સમજાવો.
નીચેના આપેલા દરેક કિસ્સા માટે તરંગઅગ્રનો આકાર શું હશે?
$(a)$ બિંદુવત્ત ઉદગમમાંથી ફેલાતો પ્રકાશ.
$(b)$ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત્ત ઉદગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલ હોય.
$(c)$ દૂર રહેલા તારાના પ્રકાશના તરંગઅગ્રનો પૃથ્વી દ્વારા આંતરાતો ભાગ.
ગૌણ તરંગો માટે હાઈગેનનો સિદ્ધાંત .......શોધવા ઉપયોગમાં લઈ શકાય.